ધ નેશનલ સ્કૂલ,રાહ
નમસ્કાર ...........ડિજિટલ દુનિયામાં આપનું સ્વાગત છે, દિનેશભાઇ સુથાર 9979011477
Wednesday, March 4, 2020
Thursday, January 16, 2020
Sunday, December 8, 2019
Friday, November 1, 2019
Tuesday, October 1, 2019
ગાંધી જયંતીની ઉજવણી
આજ રોજ અમારી ધ નેશનલ સ્કૂલ,રાહમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવેલ,
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દરેક બાળક ગાંધીજીના જીવન વિશે માહિતી મેળવેલ,

Subscribe to:
Comments (Atom)