Thursday, January 16, 2020

ઉત્તરાયણ પર્વની ઉજવણી

અમારી સ્કૂલના તમામ બાળકો અને સ્ટાફમિત્રો દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવેલ




એક દિવસીય પ્રવાસ (નડાબેટ,ઢીમા,માંગરોળ)

આપના આજુ બાજુમાં આવેલા ધાર્મિકસ્થળો તેમજ આંતરરાષ્ટ્રીય સરહદવિશે બાળકો જાણતાં થાય તે હેતુસર અમારી સ્કુલમાંથી એકદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ