ધ નેશનલ સ્કૂલ,રાહ
નમસ્કાર ...........ડિજિટલ દુનિયામાં આપનું સ્વાગત છે, દિનેશભાઇ સુથાર 9979011477
Saturday, August 31, 2019
શ્રુતલેખન આયોજન
તા-31/08/19
આજ રોજ ધ નેશનલ સ્કૂલ,રાહમાં બાળકોને પોતાની માતૃભાષામાં થતી ભૂલોને સુધારવા માટે તેમજ જોડણીમાં રહેતી કચાશ દૂર કરવા માટે ધોરણ 2 થી તમામ બાળકો જોડે શ્રુતલેખન કરાવવામાં આવેલ જેમાં હાજર રહેલ તમામ બાળકોએ ભાગ લીધેલ,
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)