આજ રોજ અમારી ધ નેશનલ સ્કૂલ,રાહ અને ધાનેરા તરફથી આજુ - બાજુની વિસ્તારની ધોરણ 8 પ્રાથમિક શાળામાં જે બાળકે પ્રથમ. દ્રીતિય, તૃતીય નંબર મેંળવેલ એમને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ ...
અમારી સ્કૂલમાં 2020 માટે એડમિશન ચાલુ છે કોઈ પણ બાળકને પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને પ્રવેશ પરિક્ષા આપવાની રહેશે તો રજીસ્ટ્રેશન માટે આજે જ કોલ કરો 9429723474