Thursday, January 16, 2020
Sunday, December 8, 2019
Friday, November 1, 2019
Tuesday, October 1, 2019
ગાંધી જયંતીની ઉજવણી
આજ રોજ અમારી ધ નેશનલ સ્કૂલ,રાહમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવેલ,
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દરેક બાળક ગાંધીજીના જીવન વિશે માહિતી મેળવેલ,

Wednesday, September 4, 2019
શિક્ષક દિવસની ઊજવણી
આજે 5 સપ્ટેમ્બર ના રોજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ર્ડા, સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ નિમિત્તે અમારી ધ નેશનલ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકો પોતે આજના દિવસ માટે ટ્રસ્ટી, આચાર્યશ્રી, શિક્ષક તથા સેવક બનવામાં ભાગ લીધેલ એમને સ્કૂલમાં તમામ શેક્ષણિક કાર્ય કરેલ અને સ્ટાફમિત્રોના સાથ સહકાર થી આજ રોજ બાળકોને એક સારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવા મળેલ, ભાગ લેનાર બાળકો અને સાથી બાળકોને પણ મજા આવી,
Saturday, August 31, 2019
Subscribe to:
Posts (Atom)