શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણ માં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિશે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે તે હેતુસર 15.8.19ના રોજ અમારી ધ નેશનલ સ્કૂલ રાહમાં વાલીમિટિંગનું આયોજન કરવામાં આવેલ અને તેમાં વાલીમિત્રો હાજર રહેલ,
Thursday, August 22, 2019
Wednesday, August 21, 2019
જન્માષ્ટમી ઉજવણી
જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમની ઝલક
તા.21.8.19
બુધવાર
ધ નેશનલ સ્કૂલ,રાહના પટાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રધ્ધાભેર કરવામાં આવી હતી, દર વર્ષે ધ નેશનલ સ્કૂલ,ધાનેરામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.તેમ આ વર્ષે અમારી નવીન સ્કૂલ રાહમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણના પ્રયાસથી તા.21 ઓગસ્ટ બુધવારના રોજ 9.૦૦ કલાકે મતકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં
મટકી બાંધી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઇને મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી.શાળાનું સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી નાં નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ મટકી ફોડ કાર્યક્રમ બાદ ચોકલોટૉ પણ વહેંચવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જન્માષ્ટમી પર્વની શુભ કામના પાઠવી હતી.
શાળા પરીવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાભેર ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

Monday, August 19, 2019
Sunday, August 18, 2019
વૃક્ષારોપણ કાર્યક્રમ
અમારી ધ નેશનલ સ્કૂલ,રાહના વિશાળ કેમ્પસમાં ગયા સપ્તાહમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આચાર્ય શ્રી તેમજ તમામ સ્ટાફગણ અને વિધાર્થીઓ સાથે મળીને કુલ 130 વૃક્ષો વાવવામાં આવેલ અને તેની સાથે વૃક્ષોવિશે બાળકોને મહત્વ સમજાવવામાં આવેલ,
મનુષ્યને જીવવા માટે ખોરાક, પાણી અને હવા ની જરૂર હોય છે. ખોરાક અને શુધ્ધ હવા આ વૃક્ષો વિના શક્ય નથી. ફળફળાદિ , ઔષધી અને છાયડો વૃક્ષો આપે છે. તે વરસાદ લાવવામાં ખુબ જ મદદરૂપ છે. વૃક્ષો વિશે સકરાત્મક અભિગમ કેળવાય અને વૃક્ષોનો મહત્વ સમજાય તે ખુબ જ આવશ્યક છે. ...
રક્ષાબંધનની ઉજવણી 2019
ભાઈ અને બહેન વચ્ચેનું બંધન વિશ્વમાં બીજુ મહાન બંધન છે. આ દિવસે ભાઈઓ તેમના વચનો આપે કે તેમના સમગ્ર જીવન દરમિયાન તેમની બહેનોની કાળજી લેવા માટે અને બહેનો તેમના રક્ષણ હેઠળ સુરક્ષિત લાગે.
15 ઓગસ્ટ 2019ના રોજ અમારી ધ નેશનલ પ્રાયમરી સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કર્યું હતું .જેમાં છોકરીઓ છોકરાઓને રાખી બાંધી, અને બહેને ભાઈઓને માં મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ .
આભાર

Subscribe to:
Posts (Atom)