જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમની ઝલક
તા.21.8.19
બુધવાર
ધ નેશનલ સ્કૂલ,રાહના પટાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રધ્ધાભેર કરવામાં આવી હતી, દર વર્ષે ધ નેશનલ સ્કૂલ,ધાનેરામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.તેમ આ વર્ષે અમારી નવીન સ્કૂલ રાહમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણના પ્રયાસથી તા.21 ઓગસ્ટ બુધવારના રોજ 9.૦૦ કલાકે મતકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં
મટકી બાંધી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઇને મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી.શાળાનું સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી નાં નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ મટકી ફોડ કાર્યક્રમ બાદ ચોકલોટૉ પણ વહેંચવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જન્માષ્ટમી પર્વની શુભ કામના પાઠવી હતી.
શાળા પરીવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાભેર ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

No comments:
Post a Comment