શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણ માં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિશે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે તે હેતુસર 15.8.19ના રોજ અમારી ધ નેશનલ સ્કૂલ રાહમાં વાલીમિટિંગનું આયોજન કરવામાં આવેલ અને તેમાં વાલીમિત્રો હાજર રહેલ,


No comments:
Post a Comment