ભારત વષૅ માં રાષ્ટ્રીય તહેવારો 2 ઉજવાય છે.જેમાં  15 મી ઓગસ્ટ આપણા દેશ માટે ગુલામી માંથી મુકિત મેળવી સ્વતંત્ર જીવન જીવવાની તક મળી. તો આવા રાષ્ટ્રીય પવૅ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
ધ નેશનલ પ્રાયમરી સ્કૂલ ,રાહ દ્વારા પણ 73 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા..કાયૅકમ ની શરૂઆત ભારત માતા ના નારા થી થતા આખું વાતાવરણ રંગીન બની ગયું હતું...
સૌ પ્રથમ ધ્વજવંદન શાળા ના સંચાલક મંડળ તથા રાહ ગામના ઉપ સરપંચ શ્રી ચતરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું... ધોરણ 01 થી 05 ની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું... ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ દેશ ભક્તિ ડાન્સ દ્વારા ઉપસ્થિત તમામ લોકો ને આનંદિત કરી દીધા હતા.. અને તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું... Kg 1..2 ના બાળકો દ્વારા સુંદર રીતે સામાન્ય જ્ઞાન અને સામાન્ય પરીચય આપ્યો હતો... કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું....
શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ સુથાર સાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે અલગ અલગ ધમૅ ના નહી પણ એક ભારતીય બનવાની વાત કરી હતી.. અને આજે આમીૅ ના માણસો ને માન આપવાની વાત કરી હતી....
અને કાયૅકમ પુણૅ જાહેર કર્યો હતો....
દેશ ભકિત ના કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી પધારેલ તમામ નો શાળા પરિવાર વતી હ્દય પૂર્વક આભાર..... જય હિન્દ.

No comments:
Post a Comment